Saturday, December 1, 2012

ક્યાં કશો ય શોક છે કે હર્ષ છે

ક્યાં કશો ય શોક છે કે હર્ષ છે,
સ્વપ્ન ફળ્યાનો હવે શો અર્થ છે ?

ગા લ ગામાં એમનો સંદર્ભ છે,
આ ગઝલનો એટલો બસ મર્મ છે.

એને બરછટ શબ્દથી દુષિત ન કર,
લાગણી કેવી મુલાયમ નર્મ છે.

છે હવે મદહોશ એ સ્પર્શથી,
એ જ વાતે આ પવનને ગર્વ છે.

મારો પડછાયો મને પૂછ્યા કરે,
તેજ ને અંધારમાં શો ફર્ક છે?

ભીંત પર મોર ચીતરો તો ભલે,
ત્યાં ટહુકો ટાંગવાનું વ્યર્થ છે.

અન્યની તો વાત શી કરવી, અદમ
પંડની સાથે જ ક્યાં સંપર્ક છે?

સ્મરણની ખૂલી જાય વાસેલી બારી ને
તારી હજુ આવ-જા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

ચરણ સાથ મૂકીને ચાલ્યાં હતાં,
આંખ ફરતી હજુ એ જ રસ્તાઓ તેડી
નથી એક પગલુંય ભૂંસી શકાતું,
કહો કેમ ભૂંસી શકું જ કેડી

અમે નાવ લીધી હલેસાંય લીધાં, ને
આખી નદી લાપતા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

કિતાબોય જૂની હું વાંચી શકું ના,
કે તારાં જ વાળેલાં પાનાં મળે
મળે કોઈ ચિઠ્ઠી, મળે કોઈ પીંછું
પછીથી પ્રસંગો જે ટોળે વળે

સમાધિ સુધી લઈ જતા એ પ્રસંગો
સમાધિ તૂટ્યાની સજા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

મને સાચવી રાખવા તેં દીધેલું
એ અડધુંક ચોમાસું છે મારી પાસે
તને પાછું કરવા હવે મારો સૂરજ
સવારેથી નીકળી જતો રે પ્રવાસે

નિરંતર તને શોધતા આ સૂરજને
મળી આગ ઉપર હવા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે
 

Indian Sarees

कितने परवाने जले


 



 

 
 
कितने परवाने जले राज ये पाने के लिये,
शमा जलने के लिये है या जलाने के लिये,

रोनेवाले तुजे रोने का सलिका भी नही,
अश्क पाने के लिये है या बहाने के लिये,

तुम तो नादान हो,ना समजोगे ये झालिम दुनीया,
सर चडा लेती है नजरो से गीराने के लिये नही,

आज करता हुं ये दर्द-ए-गम की शीकायत तुम से,
रोज आ जाती है कमबक्त सताने के लिये,

मुजको मालुम था आप आयेंगे मेरे घर पर,
खुद चला आया हुं मै याद दिलाने के लिये,

इश्क ने राज ये अब तक ना बताया है हमे,
सर जुकाने के लिये है या कटाने के लिये ।

 
 

દૂરથી એક પડઘો _ મુહમ્મદઅલી'વફા'

ઝાંઝવાંના કૂવે છેતરે છે મને
જામ ખાલી થયેલો  ધરે છે મને
 
દૂરથી એક પડઘો બની આવ તું
શબ્દનાં ખોલ જખમી કરેછે મને.
 
થાય તાજું ઇમાં જોઇ કુદરત બધી
દિલ મહીં રાખવો તું ગમે છે મને
 
કેમ મારી છબી  ધુંધળી તું કરે
ભીંતમાં બેકસીની ચણે છે મને
 
અજનબી  રાહ પર શોધતો હું હતો
ને'વફા'  મુજ મહીં તું મળે છે મને


નયન ને બોલવા દેજો__ મુહમ્મદઅલી'વફા'

કરીને  બંધ હોઠોને   કવન ને બોલવા દેજો
ખુલાસાની જરૂરત શી  નયન ને બોલવા દેજો
 
ભલા એની પ્રસિધ્ધીની કદી કયાં છે  જરૂરત પણ
કળી ને બોલવા દેજો   ચમન ને બોલવા દેજો
 
અને એતો જશે મહેકી  મહક એની  સખાવત છે
અતર ને બોલવા દેજો    સુમન ને બોલવા દેજો
 
બની આક્રોશ એ ઝરશે  રગેરગથી   અમારી એ
જબાં રે'શે અમારી બંધ   જખમ ને બોલવા દેજો
 
ઉડોછો કેટલું ઊંચુંનિરખશે આંખ ને દ્રષ્ટિ
તમે આકાશ ભેદીને ઉડન ને બોલવા દેજો
 
'વફા' આ ખૂન રેડાયું  પસીનો જ્યાં તમે માંગ્યો
રહે ખામોશ  જો શબ્દો    વતન ને બોલવા દેજો

Monday, October 29, 2012

પત્નીને ખુશ રાખવાના ઉપાયો

આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ પ્રયત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.

1.
તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો

2.
સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો

3.
ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો

4.
સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથી હલાવો (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)

5.
એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ "બેવકુફ" અહીનાં જ નહીં?)

6.
એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો

7.
એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો

8.
એની મમ્મીની રસોઇના વખાણ કરો

9. "
હું કેવી લાગુ છુ" નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે " આજે તો તું સાવ જૂદીજ લાગે છે"

10.
એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે

11. "
તારા પપ્પા બહુ સોશિયલ છે" એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો

12.
ટીવી જોતી વખતે : "અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે" એવુ કહો.

13.
તમારી વાત ટુંકમાં કરો.

14.
એના પિયરિયાનો ફોન હોય અને "આજે શાક કેવી રીતે દાઝી ગયુ?" એ વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.

15.
જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો

16.
એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.

17.
એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.

18.
એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!

19.
ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે "મેચ તો રોજ આવે છે"

20.
એ એમ કહે કે "આજે બહુ ગરમી છે" તો પંખો ફાસ્ટ કરો યાર!

21.
એ એમ કહે કે "આજે બહુ થાકી ગઇ છુ " તો તરત કહો કે "ચાલ, આજે બહાર જમવા જઇએ"

22.
એ એમ કહે કે "આજે રસોઇ કરવાનો મુડ નથી" તો તરત કહો કે "સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો હતો"

23.
વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)

24.
બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.

25.
કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તો " આજે દાળ કંઇક જુદી જ હતી!" અને રોટલી કાચી બને તો "આ વખતે ઘંઉ સારા નથી આવ્યા" એમ કહો.
26. અઠવાડિયે એક વાર તો સમય અનેસંજોગો જોઇ ને પૂછી લો કે "કેમ આજે ઢીલી લાગે છે?" 
27. શાક સારુ ના બન્યુ હોય તોઅંદર ટોમેટો સોસ નાખો, ફરિયાદ ન કરો. 
28. એક હાથથી  ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો  ! ભગવાને બે હાથ શેના માટે આપ્યા છે
29. કામવાળો રજા ઉપર હોય તો ઘરમાંએક જ વાર ચા પીવો. 
30. સફેદ કપડા ક્યારેય ન ખરીદો.અથવા તો પાન-મસાલા છોડી દો. 
31. બેલ વાગે તો દરવાજો ખોલવાતમે જાવ, એમાંકાંઇ વારા થોડા પડાય બોસ! 
32. ઓફિસનુ કામ ઘરે ન લાવો. 
33. શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ. 
34. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો. 
35. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો! 
36. નવા ડ્રેસમાં એ જાડી લાગેતો એમ કહેજો કે " આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયો લાગે છે
37. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટછે તેવુ જાહેર કરો 
38. લાલ કપડામાં પોસ્ટ ઓફિસનાડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલ કપડામાં સાગરમાં ડિમ્પલ કાપડિયા આવીજ લાગતી હતી  એમ કહો. 
39. લગ્નદિવસે સાચા સોનાના ઘરેણાલાવી આપો. 
40. તમે ખરીદેલી વસ્તુની સાચીકિંમત એના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલી કિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો.તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચી કિંમત જાહેર કરશો તો "તમે છેતરાયા" એવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટે           તમે "કાયમ હલકી વસ્તુ લાવો છો" એ વાત પર મામલો બીચકશે 
41. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી SMS ડીલીટ કરીને આવો. 
42. શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો. 
43. એની મોટી બહેનના ગંદા-ગોબરાતોફાની છોકરાને જોતા જ તેડી લો, અને કહો  "કેટલો ક્યુટ અને નૉટી છે!
44. તમારા સાસરે કૂતરો રાખ્યોહોય તો એ તો તમને ચાટશે જ, મોં નહી બગાડવાનુ, અને એને એની હાજરીમાં ભગાડવાનો કે હટ નહીં કહેવાનું. 
45. એ રડે તો રૂમાલ નહીં,એને જે જોઇતુ હોય તેલાવી આપો. 
46. રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ ! બેસતું વર્ષ અને ભાઈબીજ પણ સાસરે જ ઉજવવા. અને રવિવારે સાસરે ના જવું હોય તો ખર્ચો કરીને બીજે ગમે ત્યાં ફરવા જવાનું. 
47. દાળમાંથી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોય તેવા વૈજ્ઞાનિક પુરાવા નથી, માટે ખોટી ફરિયાદ કરવાનું બંધ કરો. 
48. "સાસરૂ સોનાની ખાણ"ની ડીવીડી વસાવી લો 
49. ફોનનું બિલ એના લીધે વધારે આવે છે એવુ કદી ન કહો. 
50. મુસાફરીમાં બધો સામાન તમેજ ઉપાડો! પોત-પોતાનો સામાન પોતે ઉપાડે એટલી બધી સ્ત્રી સમાનતા હજુ આપણા દેશમાં આવી નથી! 
૫૧. ચાલવાથી કોઇ પણ અને લગભગ બધી ભારતીય સ્ત્રીઓ થાકી શકે છે. એનો કકળાટ હીલ-સ્ટેશન પર ના કરાય !
૫૨. ઘરનાં ખાવામાં બદલાવ જોવા ઇચ્છતા હોવ તો અઠવાડિયે એક દિવસ ગોગલ્સ પહેરીને જમવા બેસો બોસ !
૫૩. દાળ અને શાકનો કલર જોઇ એના ટેસ્ટ વિષે ચુકાદો ન આપી દો, આજે જે બન્યુ છે તે ન બન્યુ નથી થવાનું!
૫૪.  તૈયાર થવામાં વાર લાગે તો કકળાટ ન કરવો. તમે મોડા પહોંચશો તો લગ્ન અટકી પડવાના નથી. અરે, આજકાલ તો રીસેપ્શનમાં વર-કન્યાજ મોડા પહોંચે છે.
૫૫. છાપું વાંચતા વાંચતા કૂકરની સીટી ગણવાનું  શીખી જાવ.
૫૬. ગેસ બંધ કરતા પણ શીખી જાવ. રસોડા સુધી ચાલવાથી તમારી ફાંદ ઉતરે તેવુ તે માનતી હોય તો માનવા દો.
૫૭. ડસ્ટબીન નજીક જઇ કચરો નાખવા માટે છે, દુરથી નિશાનબાજીની પ્રેક્ટીસ કરવા માટે નથી. સમજ્યા ? તમારા ખોટા નિશાનના લીધે કચરાપેટીની  અંદર કરતા બહાર વધારે કચરો દેખાય તો ગમે તેને ગુસ્સો આવે.
૫૮. કોબીના શાકમાં ખાંડ ન નખાય એવો કોઇ કાયદો નથી. ખોટા કાયદા નહી બતાવવાના.
૫૯. શિયાળામાં દહીં ન જામે. તમને વધારે સારુ જમાવતા આવડતુ હોય તો તમે જમાવોને બૉસ! એકાદ દહાડો ખીચડીમાં દહીં ન મળે તો ઝાડાન થઇ જાય.
૬૦. "ટીવીનું રિમોટ ક્યાં પડ્યું છે ?" આવા વાહિયાત સવાલો ન કરો.
૬૧. ઉનાળામાં બે જ શાકભાજી મળે છે. બટાકાઅને રીંગણ. અને આ બંને તમને નથી ભાવતા તે તમારી સમસ્યા છે.
૬૨. ઘરની પાણીપુરી એ બજારની પાણીપુરી જેવી ના પણ બને, એ માટે ભૈયાના પરસેવા વાળા હાથ ઘરે લાવવા પડે !
૬૩. એ હસી હસીને ફોન પર વાત કરે છે ? તો ફોન પીયરિયાનો હશે,બીજી કોઈ શંકા અસ્થાને છે.
૬૪. સ્ત્રીઓને ઇલેકટ્રોનિક ગેજેટસ વાપરતા નથી આવડતુંએ વાત અમેરિકન રીસર્ચથી સાબિત થયેલ છે, માટે એ વિષે તમારે અલગ વ્યાખ્યાન આપવાની જરૂર નથી.
૬૫. એને કાર ચલાવતા શીખવવાની કોશિશ ન કરશો. ડ્રાઇવિંગ સ્કુલવાળાઓને પૈસા આપો અને એ વસુલ થતા જુઓ.
૬૬. એને કાર ચલાવતા નથી આવડતુ તો શું થયુ? રસ્તામાંતમે કોઇની સાથે ભટકાઇ  ના પડો તે માટે તમને સુચના આપે તો એમાં એણે શું ખોટું છે ?
૬૭. ટુથપેસ્ટ પુરી થવા આવે ત્યારે પેસ્ટ કાઢી આપવી એ પતિનો ધર્મ છે. આવા ક્ષુલ્લક કામો એ આટલા વર્ષોમાં કેમ ન શીખી તેવા તુચ્છ વિચારો ન કરવા.
૬૮. એના પર્સમાંથી તમારે જે  જોઇએ છે તે માંગો, એમ ખાંખાંખોળા કરી કામ ના વધારો.
૬૯. માંગ્યા વિના તો મા પણ ના પીરસે.આ તો પત્ની છે.
૭૦. ઓફિસેથી ઘેર પાછા આવતા અવશ્ય ફોન કરો, ડાર્લિંગ કાઈ લાવવાનું  છે?
૭૧. પીરસતા વાર થાય તો રાહ જુવો,તકિયો ના માંગો.
૭૨. ઘરમાં વોશિંગ મશીન તમારા સ્ટેટસ માટે લીધું છે, કપડા તો રામો જ સારા ધુવે. માટે 'વોશિંગ મશીનનો ખર્ચો કેમ કરાવ્યો ?' એવો બેવકૂફ જેવો સવાલ કરવો નહિ.
૭૩. રેલ્વે સ્ટેશને કે એરપોર્ટ પર એને વિદાય કરવા જતી વખતે ક્યારેય મોઢું હસતું ના રાખો. તમારા અરમાનોને દબાવી રાખતા શીખો.
 
નોંધ:
. આ ઉપાયો અંગે લખનાર કોઈ ગેરેંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ના નીવડે તો આ અંગે કોઈ પણ પ્રકારની તકરાર કરાવી નહિ.
. આ ઉપાયો મેં અજમાવેલા છે કે નહિતેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ. બેવકુફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ મારી પાસેછે.
. ઉપરના ઉપાયો પર પિષ્ટપેષણ કરી સમયબગાડવો નહિ. એટલા સમયમાં પત્નીની ઘણી સેવા થઇ શકે છે.
. કુંવારાઓ માટે શું? એવા વાહિયાત સવાલો અહી ન કરવા.

Friday, September 7, 2012

American Popular Songs

American Popular Songs

Disc 1
01. Sophie Tucker - Some Of These Days
02. Bessie Smith - Alexander's Ragtime Band
03. Billy Murray - I Love A Piano
04. Grace Kerns & Reed Miller - They Didn't Believe Me
05. Al Jolson - April Showers
06. Marion Harris - After You've Gone
07. Marion Harris - I Ain't Got Nobody
08. Marion Harris - The Man I Love
09. Adele & Fred Astaire - Fascinating Rhythm
10. Ethel Waters - Sweet Georgia Brown
11. Ethel Waters - I Can't Give You Anything But Love
12. Gene Austin - Melancholy (My Melancholy Baby)
13. Helen Morgan - Why Was I Born?
14. Fred Astaire - Puttin' On The Ritz
15. Bing Crosby - If I Had You
16. Bing Crosby - Out Of Nowhere
17. Bing Crosby - I'm Through With Love
18. Bing Crosby - Brother, Can You Spare A Dime?
19. Russ Columbo - Street Of Dreams
20. Mildred Bailey - Georgia On My Mind
21. Taylor, Irene - Willow Weep For Me
22. Benny Goodman Orchestra With Jack Teagarden - I Gotta Right To Sing The Blues

Disc 2
01. Fred Astaire - Night And Day
02. Fred Astaire - Isn't This A Lovely Day?
03. Fred Astaire - Cheek To Cheek
04. Fred Astaire - A Fine Romance
05. Fred Astaire - They Can't Take That Away From Me
06. Frances Langford - I Feel A Song Comin' On
07. Louis Armstrong - Jeepers Creepers
08. Billie Holiday - You Go To My Head
09. Billie Holiday - More Than You Know
10. Helen Forrest - Day In, Day Out
11. Benny Goodman Orchestra With Helen Forrest - Taking A Chance On Love
12. Helen Forrest - Skylark
13. Martha Raye - Body And Soul
14. Judy Garland - Zing! Went The Strings Of My Heart
15. Connie Boswell - The Nearness Of You
16. Shirley Ross - It Never Entered My Mind
17. Ivie Anderson - I Got It Bad
18. Lena Horne - Stormy Weather
19. Lena Horne - As Long As I Live
20. Nat King Cole - Sweet Lorraine
21. Nat King Cole - Embraceable You
22. Judy Garland - But Not For Me

Disc 3
01. Judy Garland - The Boy Next Door
02. Dinah Shore - Something To Remember You By
03. Jo Stafford - Alone Together
04. Benny Goodman Quintet With Peggy Mann - Ev'ry Time We Say Goodbye
05. Frank Sinatra - I Only Have Eyes For You
06. Billy Eckstine - A Cottage For Sale
07. Dick Haymes - You Are Too Beautiful
08. Perry Como - They Say It's Wonderful
09. Buddy Clark - I'll Get By
10. Margaret Whiting - Little Girl Blue
11. Gene Kelly - Our Love Is Here To Stay
12. Fred Astaire - By Myself
13. Judy Garland - Get Happy
14. Judy Garland - The Man That Got Away
15. Mabel Mercer - Hello, Young Lovers
16. Jeri Southern - Dancing On The Ceiling
17. Peggy Lee - Easy Living
18. Rosemary Clooney - Sophisticated Lady
19. Nat King Cole - There Will Never Be Another You
20. Nat King Cole - Star Dust
21. Sarah Vaughan - 'S Wonderful
22. Sarah Vaughan - Autumn In New York
23. Ella Fitzgerald - What Is This Thing Called Love?

Disc 4
01. Ella Fitzgerald - This Can't Be Love
02. Ella Fitzgerald - How Long Has This Been Going On?
03. Ella Fitzgerald - Blues In The Night
04. Carmen McRae - Speak Low
05. Carmen McRae - Isn't It Romantic?
06. Carmen McRae - Baltimore Oriole
07. Frank Sinatra - I've Got You Under My Skin
08. Frank Sinatra - I Guess I'll Have To Change My Plan
09. Johnny Mathis - What'll I Do?
10. Joe Williams - I'm Beginning To See The Light
11. Joe Williams - Come Rain Or Come Shine
12. Fred Astaire - Something's Gotta Give
13. Mel Tormé - Nice Work If You Can Get It
14. Mel Tormé - When The Sun Comes Out
15. Mel Tormé - One Morning In May
16. Kay Starr - You're Driving Me Crazy
17. Lena Horne - Just One Of Those Things
18. Teddi King - You Don't Know What Love Is
19. Teddi King - My Future Just Passed
20. Elaine Stritch - Easy Street
21. Mabel Mercer - My Shining Hour

Disc 5
01. Barbara Cook - Glad To Be Unhappy
02. Portia Nelson - While We're Young
03. Bobby Short - Nobody Else But Me
04. Eileen Farrell - Supper Time
05. Gordon MacRae - All The Things You Are
06. Frank Sinatra - Here's That Rainy Day
07. Tony Bennett - Last Night When We Were Young
08. Tony Bennett - A Sleepin' Bee
09. Tony Bennett - My Funny Valentine
10. Tony Bennett - I'll Be Around
11. Tony Bennett - Sometimes I'm Happy
12. Aretha Franklin - Ac-Cent-Tchu-Ate The Positive
13. Eileen Rodgers - I Get A Kick Out Of You
14. Peggy Lee - As Time Goes By
15. Nat King Cole - Lush Life
16. Leslie Uggams - Spring Will Be A Little Late This Year
17. Ella Fitzgerald - I'm Old Fashioned
18. Sarah Vaughan - Lazy Afternoon
19. Barbra Streisand - Quiet Night
20. Frank Sinatra - September Song
21. Marilyn Maye - Too Late Now
22. Barbara Cook - Some Other Time

Indian Fashion Chaniyachori