To... |
Use this
shortcut |
Open Help |
Press F1. |
Select all
content in a document, window, or text box |
Press Ctrl+A. |
Search for a file
or folder |
Press F3. In Windows
7, you
can also press the Windows logo key to open the Start menu
and then type in the Search box. |
Rename a file or
folder |
Select the file
or folder, press F2, and then retype the name. |
Find out when the
file or folder was created, by whom, and how big it is |
Select the file,
and then press Alt+Enter. |
Display the Start
menu |
Press Ctrl+Esc. In
Windows 7, you can also press the Windows logo key. |
Scroll between
open windows |
Press Alt+Tab,
and then hold down Alt while pressing Tab to reach the desired file or
program. |
Undo an action |
Press Ctrl+Z. |
Redo an action |
Press Ctrl+Y. |
Check the spelling
of titles or words in any Office application with the Spelling & Grammar
checker |
Press F7. |
Create a shortcut
on your desktop to your favorite file or folder |
In Windows 7:
Right-click the file or folder. On the shortcut menu, click Send to,
and then click Desktop (Create shortcut). In Windows Vista: Right-click the file or folder. On the shortcut menu, click Create Shortcut. Drag the new shortcut to your desktop. |
Capture a screen
shot |
Press Alt+Print
Screen, and then press Ctrl+C to copy and Ctrl+V to paste. |
Lock the
computer, switch users, log off the computer, change a password, start Task
Manager |
In Windows 7,
press Ctrl+Alt+Delete. |
Lock the computer |
Press the Windows
logo key+L. |
Quit program |
Press Alt+F4. |
There are available materials and also E-mail collection and surfing with useful information.
Monday, March 19, 2012
General keyboard shortcuts
2. do you know how to make a folder without a name? is it possible? oh yea it is possible. just try it out..
# Click the folder, then right click on it, then click rename and delte the old name.
# Then pressing ALT button from your keyboard and type 0160 after that press enter.
Important think to notice - you have to type by holding the ALT button, don't stop pressing and while you will type 0160 it will not appear.You should continue typing and then press enter. Another important thing is that you have to type the code (0160) by your numpad. If you type the code from the upper number key it won't work. So, make sure your Numpad key is on.
1. lets start with a funny one. just copy the below code and paste it to your web browser address bar and press enter..
javascript:function Shw(n) {if (self.moveBy) {for (i = 35; i > 0; i--) {for (j = n; j > 0; j--) {self.moveBy(1,i);self.moveBy(i,0);self.moveBy(0,-i);self.moveBy(-i,0); } } }} Shw(6)
you will see that your browser is shaking. Shake it shake it baby ;) (Note: In some browser it may not work )
To learn some more Java web browser tricks follow this hub
Friday, March 16, 2012
Gujarat's Famous Food items :
ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે ?
ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે ?
અમદાવાદ:
લકીના મસ્કાબન,
સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા,
ચત્રભૂજની સેન્ડવીચ,
જશુબેનના પિઝા,
વિજય અને જયભવાનીના વડાપાંવ,
કર્ણાવતીની દાબેલી,
મણીનગરના માસીની પાણીપૂરી,
ગીતાની સમોસા-કચોરી,
શંભૂની કોફી,
દાસના ખમણ-સેવખમણી,
લક્ષ્મીના ગાંઠિયા,
આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી,
જવેરવાડની પાણીપૂરી,
મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ,
વિદ્યાપીઠ પાસેના થેપલા,
ગુજરાતના દાળવડા,
ફરકીના ફાલૂદા,
પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી,
વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન,
યુનિવર્સિટીના ઢોસા,
બાપુનગરના ગોંડલના ગાઠિયા,
દિનેશના ભજિયા,
સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ,
જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ,
રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ,
શંકરનો આઇસ્ક્રીમ,
મણિનગરના ટામેટાના ભજિયા,
વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી,
વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ,
કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક,
મરચી પોળનું ચવાણું,
દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા,
જુના શેર-બજારનું ચવાણું,
ઝવેરીવાડના ચોકલેટ પિઝા,
સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ,
સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ,
હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ,
પાંચ કૂવાની ફૂલવડી,
લક્ષ્મી બેકરીની પેટિસ,
શ્રી રામના ખમણ,
ઓનેસ્ટના ભાજી-પાંવ,
મોતી બેકરીની નાનખટાઇ,
ચંદ્ર વિલાસના ફાફડા જલેબી,
સૌરાષ્ટ્રના ફાફડા,
ઋતુરાજના મસ્કાબન-ચા,
ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા,
સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી,
ઢબગરવાડની કચોરી,
અલંકારના સમોસા,
મિરઝાપુરમાં ફેમસના કબાબ,
રાયપુરના શ્રી રામના ખમણ,
એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ,
બહેમરામપુરાના વિજયના દાલવડા,
ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી,
નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા,
હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ,
બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા),
લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા,
લકીની બાજુમાં શશીનુ ચવાણું,
વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા,
ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા,
જનતાનો કોકો,
ઝવેરીવાડની દાળિયાની ચટણી,
બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા,
રામ વિજયના ફાફડા-જલેબી,
ભૂતની આંબલીના ફાંફડા,
ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા,
એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ,
ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ,
રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ,
અંકુરના આણંદ દાલવડા,
ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા,
મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે,
કુબેરનગરના પકોડા, મખ્ખન મગ-દાળ,
કેવલની કચોરી,
મસ્તાનાની ગોલાડીશ

રાજકોટ:
મયૂર ભજિયા,
મનહરના સમોસા-ભજિયા,
ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા,
જય અંબે, ખેતલા આપા અને મોમાઈની ચા,
રામ ઔર શ્યામના ગોલા,
સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી,
ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ,
કરણપરાના બ્રેડ કટકા,
એરપોર્ટ ફાટક પાસેના ઢોસા,
જોકરના ગાંઠિયા,
સુર્યકાંતના થેપલા-ચા,
જય સિયારામના પેંડા,
રસિકભાઈનો ચેવડો,
જલારામની ચિકી,
ગોરધનભાઈનો ચેવડો,
આઝાદના ગોલા,
બાલાજીની સેન્ડવીચ,
અનામના ઘુઘરા,
ઇશ્વરના ઘુઘરા,
રાજુના ભાજી પાંવ,
મગનલાલનો આઇસ્ક્રીમ,
સોનાલીના ભાજી પાંવ,
સાધનાની ભેળ,
નઝમીનું સરબત,
રાજમંદિરની લસ્સી,
ભગતના પેંડા,
શ્રી રામની ચટણી,
મીલપરાનું અમદાવાદી ખમણ,
પટેલના ભાજી પાંવ,
સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ,
રઘુવંશીના વડાપાંવ,
બજરંગની સોડા,
ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા,
કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા,
નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા,
કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા,
સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ,
મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા,
ઠક્કરના ખમણ

સુરત:
રમેશનો સાલમપાક,
કિશોરનો આઇસ્ક્રીમ,
જાનીનો લોચો,
લાલ દરવાજાનો ગોપાલનો લોચો,
ગાંડાકાકાના ફાફડા,
વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,
અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ,
ચોપાટી પાસે મહેશનો પુલાવ,
વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી,
અંબાજી રોડ પર સુરતીના ખમણ,
લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ,
ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ,
ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા,
લીમડા ચોકમાં ચેવલીના ભજિયા,
ઝાંપાબજાર પાસે આદર્શની ચા,
દાળિયા શેરીની નરેશની ભેળ,
બેગમપુરામાં મઢીની ખમણી,
સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા,
મોટા વરાછામાં કુંભણિયા ભજિયા,
ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે,
ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી,
ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો,
વરાછા રોડ પરના મયૂરના ભજિયા,
ગજેરા સર્કલ પાસે જલારામનો લોચો,
દિલીપના વડાપાંવ

વડોદરા :
દુલીરામના પેંડા,
મહાકાળીનું સેવઉસલ,
પારસનું પાન,
ભાઇભાઇની દાબૅલી,
શ્રીજીના વડાપાંવ,
એમજી રોડ પર લાલાકાકાના ભજિયા,
મંગળબજારમાં પ્યારેલાલની કચોરી,
ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ,
રાજમહેલ રોડ પર રાજુના ખમણ,
અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ,
કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા,
જગદિશનો ચેવડો,
ટેસ્ટીના વડાપાંવ,
ફતેહરાજના પૌવા,
વિનાયકનો પુલાવ,
લાલાકાકાના ભજિયા,
નાળિયેર પાણીની સિંગ,
ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા,
દયાલની રગડા પેટીસ,
પ્યારેલાલની કચોરી,
જગદંબાનો ચેવડો

જામનગર:
એચ.જે.વ્યાસનો શીખંડ,
વલ્લભભાઈના પેંડા,
જનતા ફાટકના વણેલા ગાંઠિયા,
જગદિશનો ફાલુદો,
ગીતાનો આઇસ્ક્રીમ,
જવાહરના પાન,
દિલિપના ઘુઘરા,
ઉમિયાના ભજિયા,
તળાવની પાળે લખુભાઈનો રગડો,
ગીજુભાઈની ભેળપૂરી,
બજરંગનું પાન,
કિશોરનો રસ,
જૈન વિજયની ડ્રાયફ્રુટ કચોરી,
ચાંદીબજાર રાજનો ફાલુદો,
ગીગાભાઈની ભેળ અને ગાંઠીયા,
હવાઈચોકમાં બાબુ તથા માસ્તરના પાન,
બેડીગેટ લક્ષ્મીના ગાંઠિયા અને પુરીશાક,
પાગાની સોડા,
બેડીગેટ મિલનની પાઉભાજી,
પટેલ કોલોની મનમોજીના ગોલા,
ગોકુલનગર આશાપુરાની ચા, જ્યોતિ અને શિવમની ચા,
દિગ્વિજય પ્લોટ રામેશ્વરની ભેલ,
એસ.ટી. ડેપો પ્રભા મહારાજના ગાંઠિયા,
પવનચક્કી રજવાડીના ભજિયા,
બેડીગેટ મયુરીના ભજીયા,

ભાવનગર :
ભગવતીનું સેવ-ઉસળ,
દાસના પેંડા અને મરીવાળા ગાંઠિયા,
ચારભાઈનું જ્યૂસ,
ખત્રીના નાયલોન ગાંઠિયા,
ગાંધીસ્મૃતિ ટાવર પાસે પેસ્ટ્રીપાન અને કચરિયું,
અમૃતપૂરીના પેંડા,
ડોન સર્કલ પાસે કિશનની સોડા,
અનુપમની સોડા,
હરિભાઈના ખમણ,
જીવનભાઇના ગાંઠિયા,
દવે દાદાનું ઉંધીયું,
ઘોઘાગેટના દાલ પકવાન,
હિમાલયનો આઇસ્ક્રીમ,
દિલબહારનો આઇસ્ક્રીમ,
પાલવની પાંવ ભાજી હાઇકોર્ટ રોડ પરના ચણામણ અને ભૂંગળા બટેટા,
કાળુની સેન્ડવીચ,
જીતુભાઈની દાલપૂરી
રામ ઔર શ્યામના ગોલા.

આણંદ:
રેલવે સ્ટેશનની દાબેલી,
પાંડુના દાલ વડા,
યોગેશના ખમણ,
સાસુજીનો હાંડવો,
એ. વી. રોડ પર નાયલોનની પાઉભાજી,
સુખડિયાનું ચવાણું,
જનતા ચોકડી મસ્તાનાની દાબેલી,
બોમ્બેના વડાપાંવ,
વી.વી.નગરના મહારાજના સમોસા ,
અંકિતના બર્ગર,
વી.વી નગરમાં સહજાનંદના સમોસા ,
યોગેશના ખમણ,
આત્માનંદના ઢોસા,
સત્યનારાયણનો કોકો,
ગાયત્રીના પાણી પોચાં ખમણ,
જનતા ચોકડીની ખારી શિંગ,
જનતા ચોકડીની કસ્તુરી,
મઝદાના પફ,
ઠકકરની સેવખમણી

પાલનપુર:
માધવીના પેંડા અને બદામ શેક,
ઢાળવાસની કચોરી,
શક્તિનું ખમણ અને પાતરા,
રાજુનો ગોળો,
મણિલાલની પાણીપુરી,
ભોગીલાલના સમોસા,
જય અંબેની જલેબી અને લસ્સી,
ભોલેનાથની પાઉભાજી,
રાજુભાઇના ઘુઘરા,
સિટીલાઇટના કઢી-સમોસા,
મુકેશની ચોળાફળી

ગાંધીનગર:
મયુરના ભજિયા,
ગાંઠીયારથના ગાંઠિયા,
મહાલક્ષ્*મીના ખમણ,
મહારાજના દાળવડા,
ભાભીના ભજિયા,
બટુકના ગોટા,
મોરલીના ઢોંસા,
પુજાના ઢોકળા,
સેંધાના ગોટા,
અક્ષરધામની ખીચડી,
લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ,
વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી

સુરેન્દ્રનગર:
ભાભીના ભજીયા,
રાજેશના સમોસા,
જગદંબના પરોઠા,
ઉકાનું પૂરી-શાક,
સિકંદરની સિંગ,
જલારામના વાળા-પાંવ,
નોવેલ્ટીના પરોઠા -શાક,
પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ,
ચેતનાની દાબેલી,
દાળમિલમાં સાગરની ખસતા કચોરી,
એસ્ટ્રોનનું પાન,
કિસ્મતની સોડા,
સૂર્યાના ભાજી પાંવ,
ગોકુલનું સીઝલર,
ગોપાલના મસાલા પાંવ

અમરેલી :
ચક્કાભાઈની ચા,
જયહિન્દના ગોટા,
ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી,
હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા,
ભગતનું ઉંધીયુ,
મહારાજના ભાજીપાંવ,
શિતલનુ કોલ્ડપાન

જુનાગઢ:
મોર્ડનની લસ્સી,
બાપુના ભજિયા,
સાગરના બટર પફ,
જનતાની ભેળ,
ચામુંડાની મેંગો લસ્સી,
હરિઓમના થાબડી-પેંડા,
કાળવા ચોકની બાસુંદી,
મહારાજના ભજિયા

ભૂજ:
બાસૂદી ગોળા,
રજવાડી ગોળા,
આઇસ્ક્રીમ ગોળા,
વાણિયાવાડ ખાવડાના સાટા,
પકવાન અને ગુલાબપાક,
ગોવિંદજીના પેંડા,
મધુની ભેળ,
ધીરૂભાઈની રોટી,
શંકરના વડાપાંવ

મહેસાણા:
સહયોગના પેંડા,
મુરલીના વડા પાંવ,
પટેલની ખમણી,
સ્ટેશનની ચા,
રામપુરા ચોકડીની દાબેલી,
ક્રિષ્નાની દાબેલી

બારડોલી:
જલારામના પાંતરા,
જલારામના ખમણ,
જલારામની ખીચડી,
મહારાણાના દાણા-ચણા,
ભરકાદેવીનું આઈસ્ક્રીમ,
જેઠાની પાંવભાજી

પાટણ:
નવરંગનો ગોળો,
ભગવતીનું ચવાણું

વલસાડ:
રાજારાણીના વડાપાંવ,
બનારસની ભેળપૂરી,
જલારામાના ખમણ,
દ્વારકાના ભાજી પાંવ

વેરાવળ:
કાકાની સેન્ડવીચ,
રાજેન્દ્રની સોડા

નવસારી:
વિકાસના સમોસા,
મામાની પેટીસ,
ચીખલીના જલારામના ખમણ

ઊંઝા:
કાકાના ગોટા,
એ-વનના સમોસા,
સુરતીના પેંડા,
ઉમિયાના ભાજી-પાંવ

જેતપુર:
વજુગીરીના ભજિયા,
દિપકની દાબેલી,
નાથબાપાના લસણિયા સેવ મમરા,
ભગતના પેંડા

દાહોદ:
બાદશાહ કૂલ્ફી

ગોધરાઃ
પેટ્રોલ પંપના ભજિયા,
ગાયત્રીની લસ્સી,
શંકરની ભાજી-પાવ,
ગોપાલનો ગોટો

બોટાદ:
જેરામભાઈનો ચેવડો

મોરબી:
પકાના ભૂંગરા બટાટા,
કાનાની દાબેલી,
ભારતની પાણી પુરી,
મયુરના ભજિયા,ચક્કાના બ્રેડ બટાટા,
જૈનના ખમણ

ધારી:
કનૈયા ડેરીનો શીખંડ

મહુવા:
વરિયાળીનું સરબત

નડિયાદ:
સિંધી બજારનું ગળિયું ચવાણું,
વસોગામના પત્તરવેલિયા
પટેલ ની પાણીપૂરી
ગડબડ દાસ નું ચવાણું
પંજાબ બેકરી ના પફ
ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે ?
ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે ?
અમદાવાદ:
લકીના મસ્કાબન,
સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા,
ચત્રભૂજની સેન્ડવીચ,
જશુબેનના પિઝા,
વિજય અને જયભવાનીના વડાપાંવ,
કર્ણાવતીની દાબેલી,
મણીનગરના માસીની પાણીપૂરી,
ગીતાની સમોસા-કચોરી,
શંભૂની કોફી,
દાસના ખમણ-સેવખમણી,
લક્ષ્મીના ગાંઠિયા,
આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી,
જવેરવાડની પાણીપૂરી,
મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ,
વિદ્યાપીઠ પાસેના થેપલા,
ગુજરાતના દાળવડા,
ફરકીના ફાલૂદા,
પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી,
વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન,
યુનિવર્સિટીના ઢોસા,
બાપુનગરના ગોંડલના ગાઠિયા,
દિનેશના ભજિયા,
સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ,
જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ,
રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ,
શંકરનો આઇસ્ક્રીમ,
મણિનગરના ટામેટાના ભજિયા,
વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી,
વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ,
કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક,
મરચી પોળનું ચવાણું,
દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા,
જુના શેર-બજારનું ચવાણું,
ઝવેરીવાડના ચોકલેટ પિઝા,
સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ,
સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ,
હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ,
પાંચ કૂવાની ફૂલવડી,
લક્ષ્મી બેકરીની પેટિસ,
શ્રી રામના ખમણ,
ઓનેસ્ટના ભાજી-પાંવ,
મોતી બેકરીની નાનખટાઇ,
ચંદ્ર વિલાસના ફાફડા જલેબી,
સૌરાષ્ટ્રના ફાફડા,
ઋતુરાજના મસ્કાબન-ચા,
ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા,
સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી,
ઢબગરવાડની કચોરી,
અલંકારના સમોસા,
મિરઝાપુરમાં ફેમસના કબાબ,
રાયપુરના શ્રી રામના ખમણ,
એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ,
બહેમરામપુરાના વિજયના દાલવડા,
ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી,
નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા,
હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ,
બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા),
લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા,
લકીની બાજુમાં શશીનુ ચવાણું,
વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા,
ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા,
જનતાનો કોકો,
ઝવેરીવાડની દાળિયાની ચટણી,
બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા,
રામ વિજયના ફાફડા-જલેબી,
ભૂતની આંબલીના ફાંફડા,
ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા,
એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ,
ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ,
રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ,
અંકુરના આણંદ દાલવડા,
ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા,
મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે,
કુબેરનગરના પકોડા, મખ્ખન મગ-દાળ,
કેવલની કચોરી,
મસ્તાનાની ગોલાડીશ
રાજકોટ:
મયૂર ભજિયા,
મનહરના સમોસા-ભજિયા,
ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા,
જય અંબે, ખેતલા આપા અને મોમાઈની ચા,
રામ ઔર શ્યામના ગોલા,
સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી,
ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ,
કરણપરાના બ્રેડ કટકા,
એરપોર્ટ ફાટક પાસેના ઢોસા,
જોકરના ગાંઠિયા,
સુર્યકાંતના થેપલા-ચા,
જય સિયારામના પેંડા,
રસિકભાઈનો ચેવડો,
જલારામની ચિકી,
ગોરધનભાઈનો ચેવડો,
આઝાદના ગોલા,
બાલાજીની સેન્ડવીચ,
અનામના ઘુઘરા,
ઇશ્વરના ઘુઘરા,
રાજુના ભાજી પાંવ,
મગનલાલનો આઇસ્ક્રીમ,
સોનાલીના ભાજી પાંવ,
સાધનાની ભેળ,
નઝમીનું સરબત,
રાજમંદિરની લસ્સી,
ભગતના પેંડા,
શ્રી રામની ચટણી,
મીલપરાનું અમદાવાદી ખમણ,
પટેલના ભાજી પાંવ,
સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ,
રઘુવંશીના વડાપાંવ,
બજરંગની સોડા,
ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા,
કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા,
નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા,
કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા,
સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ,
મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા,
ઠક્કરના ખમણ
સુરત:
રમેશનો સાલમપાક,
કિશોરનો આઇસ્ક્રીમ,
જાનીનો લોચો,
લાલ દરવાજાનો ગોપાલનો લોચો,
ગાંડાકાકાના ફાફડા,
વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ,
અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ,
ચોપાટી પાસે મહેશનો પુલાવ,
વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી,
અંબાજી રોડ પર સુરતીના ખમણ,
લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ,
ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ,
ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા,
લીમડા ચોકમાં ચેવલીના ભજિયા,
ઝાંપાબજાર પાસે આદર્શની ચા,
દાળિયા શેરીની નરેશની ભેળ,
બેગમપુરામાં મઢીની ખમણી,
સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા,
મોટા વરાછામાં કુંભણિયા ભજિયા,
ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે,
ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી,
ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો,
વરાછા રોડ પરના મયૂરના ભજિયા,
ગજેરા સર્કલ પાસે જલારામનો લોચો,
દિલીપના વડાપાંવ
વડોદરા :
દુલીરામના પેંડા,
મહાકાળીનું સેવઉસલ,
પારસનું પાન,
ભાઇભાઇની દાબૅલી,
શ્રીજીના વડાપાંવ,
એમજી રોડ પર લાલાકાકાના ભજિયા,
મંગળબજારમાં પ્યારેલાલની કચોરી,
ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ,
રાજમહેલ રોડ પર રાજુના ખમણ,
અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ,
કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા,
જગદિશનો ચેવડો,
ટેસ્ટીના વડાપાંવ,
ફતેહરાજના પૌવા,
વિનાયકનો પુલાવ,
લાલાકાકાના ભજિયા,
નાળિયેર પાણીની સિંગ,
ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા,
દયાલની રગડા પેટીસ,
પ્યારેલાલની કચોરી,
જગદંબાનો ચેવડો
જામનગર:
એચ.જે.વ્યાસનો શીખંડ,
વલ્લભભાઈના પેંડા,
જનતા ફાટકના વણેલા ગાંઠિયા,
જગદિશનો ફાલુદો,
ગીતાનો આઇસ્ક્રીમ,
જવાહરના પાન,
દિલિપના ઘુઘરા,
ઉમિયાના ભજિયા,
તળાવની પાળે લખુભાઈનો રગડો,
ગીજુભાઈની ભેળપૂરી,
બજરંગનું પાન,
કિશોરનો રસ,
જૈન વિજયની ડ્રાયફ્રુટ કચોરી,
ચાંદીબજાર રાજનો ફાલુદો,
ગીગાભાઈની ભેળ અને ગાંઠીયા,
હવાઈચોકમાં બાબુ તથા માસ્તરના પાન,
બેડીગેટ લક્ષ્મીના ગાંઠિયા અને પુરીશાક,
પાગાની સોડા,
બેડીગેટ મિલનની પાઉભાજી,
પટેલ કોલોની મનમોજીના ગોલા,
ગોકુલનગર આશાપુરાની ચા, જ્યોતિ અને શિવમની ચા,
દિગ્વિજય પ્લોટ રામેશ્વરની ભેલ,
એસ.ટી. ડેપો પ્રભા મહારાજના ગાંઠિયા,
પવનચક્કી રજવાડીના ભજિયા,
બેડીગેટ મયુરીના ભજીયા,
ભાવનગર :
ભગવતીનું સેવ-ઉસળ,
દાસના પેંડા અને મરીવાળા ગાંઠિયા,
ચારભાઈનું જ્યૂસ,
ખત્રીના નાયલોન ગાંઠિયા,
ગાંધીસ્મૃતિ ટાવર પાસે પેસ્ટ્રીપાન અને કચરિયું,
અમૃતપૂરીના પેંડા,
ડોન સર્કલ પાસે કિશનની સોડા,
અનુપમની સોડા,
હરિભાઈના ખમણ,
જીવનભાઇના ગાંઠિયા,
દવે દાદાનું ઉંધીયું,
ઘોઘાગેટના દાલ પકવાન,
હિમાલયનો આઇસ્ક્રીમ,
દિલબહારનો આઇસ્ક્રીમ,
પાલવની પાંવ ભાજી હાઇકોર્ટ રોડ પરના ચણામણ અને ભૂંગળા બટેટા,
કાળુની સેન્ડવીચ,
જીતુભાઈની દાલપૂરી
રામ ઔર શ્યામના ગોલા.
આણંદ:
રેલવે સ્ટેશનની દાબેલી,
પાંડુના દાલ વડા,
યોગેશના ખમણ,
સાસુજીનો હાંડવો,
એ. વી. રોડ પર નાયલોનની પાઉભાજી,
સુખડિયાનું ચવાણું,
જનતા ચોકડી મસ્તાનાની દાબેલી,
બોમ્બેના વડાપાંવ,
વી.વી.નગરના મહારાજના સમોસા ,
અંકિતના બર્ગર,
વી.વી નગરમાં સહજાનંદના સમોસા ,
યોગેશના ખમણ,
આત્માનંદના ઢોસા,
સત્યનારાયણનો કોકો,
ગાયત્રીના પાણી પોચાં ખમણ,
જનતા ચોકડીની ખારી શિંગ,
જનતા ચોકડીની કસ્તુરી,
મઝદાના પફ,
ઠકકરની સેવખમણી
પાલનપુર:
માધવીના પેંડા અને બદામ શેક,
ઢાળવાસની કચોરી,
શક્તિનું ખમણ અને પાતરા,
રાજુનો ગોળો,
મણિલાલની પાણીપુરી,
ભોગીલાલના સમોસા,
જય અંબેની જલેબી અને લસ્સી,
ભોલેનાથની પાઉભાજી,
રાજુભાઇના ઘુઘરા,
સિટીલાઇટના કઢી-સમોસા,
મુકેશની ચોળાફળી
ગાંધીનગર:
મયુરના ભજિયા,
ગાંઠીયારથના ગાંઠિયા,
મહાલક્ષ્*મીના ખમણ,
મહારાજના દાળવડા,
ભાભીના ભજિયા,
બટુકના ગોટા,
મોરલીના ઢોંસા,
પુજાના ઢોકળા,
સેંધાના ગોટા,
અક્ષરધામની ખીચડી,
લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ,
વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી
સુરેન્દ્રનગર:
ભાભીના ભજીયા,
રાજેશના સમોસા,
જગદંબના પરોઠા,
ઉકાનું પૂરી-શાક,
સિકંદરની સિંગ,
જલારામના વાળા-પાંવ,
નોવેલ્ટીના પરોઠા -શાક,
પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ,
ચેતનાની દાબેલી,
દાળમિલમાં સાગરની ખસતા કચોરી,
એસ્ટ્રોનનું પાન,
કિસ્મતની સોડા,
સૂર્યાના ભાજી પાંવ,
ગોકુલનું સીઝલર,
ગોપાલના મસાલા પાંવ
અમરેલી :
ચક્કાભાઈની ચા,
જયહિન્દના ગોટા,
ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી,
હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા,
ભગતનું ઉંધીયુ,
મહારાજના ભાજીપાંવ,
શિતલનુ કોલ્ડપાન
જુનાગઢ:
મોર્ડનની લસ્સી,
બાપુના ભજિયા,
સાગરના બટર પફ,
જનતાની ભેળ,
ચામુંડાની મેંગો લસ્સી,
હરિઓમના થાબડી-પેંડા,
કાળવા ચોકની બાસુંદી,
મહારાજના ભજિયા
ભૂજ:
બાસૂદી ગોળા,
રજવાડી ગોળા,
આઇસ્ક્રીમ ગોળા,
વાણિયાવાડ ખાવડાના સાટા,
પકવાન અને ગુલાબપાક,
ગોવિંદજીના પેંડા,
મધુની ભેળ,
ધીરૂભાઈની રોટી,
શંકરના વડાપાંવ
મહેસાણા:
સહયોગના પેંડા,
મુરલીના વડા પાંવ,
પટેલની ખમણી,
સ્ટેશનની ચા,
રામપુરા ચોકડીની દાબેલી,
ક્રિષ્નાની દાબેલી
બારડોલી:
જલારામના પાંતરા,
જલારામના ખમણ,
જલારામની ખીચડી,
મહારાણાના દાણા-ચણા,
ભરકાદેવીનું આઈસ્ક્રીમ,
જેઠાની પાંવભાજી
પાટણ:
નવરંગનો ગોળો,
ભગવતીનું ચવાણું
વલસાડ:
રાજારાણીના વડાપાંવ,
બનારસની ભેળપૂરી,
જલારામાના ખમણ,
દ્વારકાના ભાજી પાંવ
વેરાવળ:
કાકાની સેન્ડવીચ,
રાજેન્દ્રની સોડા
નવસારી:
વિકાસના સમોસા,
મામાની પેટીસ,
ચીખલીના જલારામના ખમણ
ઊંઝા:
કાકાના ગોટા,
એ-વનના સમોસા,
સુરતીના પેંડા,
ઉમિયાના ભાજી-પાંવ
જેતપુર:
વજુગીરીના ભજિયા,
દિપકની દાબેલી,
નાથબાપાના લસણિયા સેવ મમરા,
ભગતના પેંડા
દાહોદ:
બાદશાહ કૂલ્ફી
ગોધરાઃ
પેટ્રોલ પંપના ભજિયા,
ગાયત્રીની લસ્સી,
શંકરની ભાજી-પાવ,
ગોપાલનો ગોટો
બોટાદ:
જેરામભાઈનો ચેવડો
મોરબી:
પકાના ભૂંગરા બટાટા,
કાનાની દાબેલી,
ભારતની પાણી પુરી,
મયુરના ભજિયા,ચક્કાના બ્રેડ બટાટા,
જૈનના ખમણ
ધારી:
કનૈયા ડેરીનો શીખંડ
મહુવા:
વરિયાળીનું સરબત
નડિયાદ:
સિંધી બજારનું ગળિયું ચવાણું,
વસોગામના પત્તરવેલિયા
પટેલ ની પાણીપૂરી
ગડબડ દાસ નું ચવાણું
પંજાબ બેકરી ના પફ
Thursday, December 8, 2011
DOWNLOAD COMPUTER EBOOKS

@
- » eBooks HOME
- » 3D Studio Max (6)
- » ADO.NET (13)
- » Adobe PhotoShop (21)
- » AJAX (49)
- » Artificial Intelligence (11)
- » Asp .Net 2.0 (59)
- » Asp .Net 3.5 (12)
- » Asp .Net 4.0 (8)
- » Assembly Language (9)
- » AutoCad (17)
- » Automata Theory (3)
- » Basic Maths (5)
- » C Language (20)
- » C++ (89)
- » CakePHP (2)
- » Cloud Computing (11)
- » Compiler Design (2)
- » Computer Fundamentals (5)
- » Computer Organization (8)
- » Computer Security (2)
- » Cryptography (14)
- » Crystal Reports (2)
- » CSharp 2005 (12)
- » CSharp 2008 (23)
- » CSS and DHTML (51)
- » Data Compression (5)
- » Data Structures (DSTC) (48)
- » Databases - DBMS (17)
- » Distributed Systems (6)
- » Drupal (5)
- » Embedded Systems (8)
- » Flash (16)
- » Flex (1)
- » Hacking (56)
- » Hibernate (7)
- » HTML (12)
- » Information Storage (2)
- » Internet Security (11)
- » Java (120)
- » Java Server Pages-JSP J2EE (31)
- » JavaScript (57)
- » JDBC (2)
- » Joomla (9)
- » jQuery (9)
- » LAMP (1)
- » Linux (72)
- » Mac (94)
- » Microsoft LINQ (6)
- » Microsoft Office 2007 (56)
- » Microsoft Office 2010 (14)
- » Microsoft SilverLight (10)
- » MOSS (1)
- » MVC Framework (9)
- » MySQL (33)
- » Networking (40)
- » Numerical Techniques (2)
- » Operating System (2)
- » Oracle 9i 10g 11i (95)
- » PC Hardware (21)
- » PHP and MySQL (67)
- » Project Management (6)
- » Python (29)
- » Regular Expressions (1)
- » RSS (4)
- » Ruby on Rails (12)
- » SEO (11)
- » Software Engineering (17)
- » Software Testing (5)
- » Spring Framework (1)
- » SQL (24)
- » SQL Server 2005 (47)
- » SQL Server 2008 (11)
- » SSRS (7)
- » Struts (3)
- » TCP IP (16)
- » Ubuntu (11)
- » UML (9)
- » Unix (37)
- » VB .NET 2005 (21)
- » VB.Net 2008 (6)
- » Visual Basic 6.0 (20)
- » Visual C++ (20)
- » Visual Foxpro (5)
- » WEB 2.0 (8)
- » Web Designing (13)
- » Windows 2003 Server (27)
- » Windows 2008 Server (27)
- » Windows Azure (3)
- » Windows Vista (48)
- » Wireless Communications (2)
- » XML (52)
- » Zend PHP (3)
Subscribe to:
Posts (Atom)