ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ થતાં વેબ સાઈટ
અને બ્લોગની યાદી
ગુજરાતી શબ્દકોશ - શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
સહિયારું સર્જન - પદ્ય - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સૌપ્રથમ ઓનલાઇન ગુજરાતી પોએટ્રી-વર્કશોપ… સંચાલક: ઊર્મિસાગર
સહિયારું સર્જન - ગદ્ય - એક કે એકથી વધુ લેખકો દ્વારા થતાં લઘુ નવલકથા કે લઘુકથા જેવાં ગદ્ય-સર્જનનો સૌપ્રથમ બ્લોગ. સંચાલકો: વિજય શાહ, નીલમ દોશી, ઊર્મિસાગર
શબ્દો છે શ્વાસ મારાં - સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન.
ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
રાજેન્દ્રશુક્લ.કૉમ - કવિશ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઇટ. સંચાલક: ધૈવત શુકલ
અભિવ્યક્તિ - અમદાવાદથી કવિશ્રી રા.શુ.નાં સુપુત્ર ધૈવત શુકલનો સ્વરચિત કાવ્યોનો સુંદર બ્લોગ.
એક વાર્તાલાપ - ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે
વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.
પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
અનુપમા - અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’નો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.
અનુભવિકા - અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.
સ્વર્ગારોહણ - ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)
આદિલ મન્સુરી - કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
રવિ ઉપાધ્યાય : સર્જકતાનો ખજાનો - રવિ ઉપાધ્યાયે
ગુજરાતી સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલાં માતબર પ્રદાનને અવગત કરાવતો બ્લોગ.
ગુજરાતી કવિતા અને સંગીત - ઘનશ્યામ ઠક્કર રચિત કાવ્યો,
સંગીત , અને એમની પસંદની અન્ય સર્જકોની ક્રુતિઓને આવરી લેતો ગુજરાતી બ્લોગ.
ઘનશ્યામઠક્કર.કૉમ - કવિ શ્રી ઘનશ્યામ ઠક્કરની ગુજરાતી વેબસાઈટ.
ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના
સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલક : સુરેશ જાની
ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની
અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલક: સુરેશ જાની
અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
સિદ્ધાર્થનું મન - ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
કડવો કાઠિયાવાડી - અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
મને મારી ભાષા ગમે છે - અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
શબ્દપ્રીત - શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક - ઈલાક્ષી પટેલ.
અનુસંધાન - અમદાવાદથી હિમાંશુ કિકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
આલેખન - અમદાવાદથી હિમાંશુ કિકાણીનો બ્લોગ- “એ બધાનું - જે જોયું, સાંભળ્યું, વાંચ્યું, ગમ્યું, સ્પર્શ્યું કે ખૂંચ્યુ…”
મારા વિચારો, મારી ભાષામાં… - મુંબઈથી કાર્તિક
મિસ્ત્રીનો અંગત બ્લોગ.
મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
વિશાલ મોણપરાની ગુજરાતી કવિતાઓ - વિશાલ મોણપરાનાં સ્વરચિત કાવ્યો.
વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
ફૂલવાડી - હ્યુસ્ટન, ટેક્સાસથી વિશ્વદીપ બારડની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
મન સરોવર - હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની
વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
મન, માનસ અને મનન - પ્રવિણા કડકિયાનાં સવરચિત કાવ્યોનો બ્લોગ.
પ્રદીપની કલમે - પ્રદીપ બ્રહ્મભટ્ટનાં સ્વરચિત ગુજરાતી અને હિન્દી કાવ્યોનો બ્લોગ.
સખીનાં સથવારે - કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.
ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
હાસ્યનો દરબાર - ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્ર ત્રિવેદી, મહેન્દ્ર શાહ અને સુરેશ જાની.
શબ્દશ: - અમદાવાદથી પિંકી પાઠકનો સ્વરચિત ગદ્ય અને પદ્યનો
બ્લોગ - “ન રચવું કો’ શબ્દવિશ્વ, નીતર્યું હૃદય જ શબ્દશ:”
પ્રણવ ત્રિવેદી - પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
પત્રમ્ પુષ્પમ્ - જુગલકીશોર વ્યાસનો બ્લોગ - મુંગી પત્ર-પંક્તીઓ વચ્ચે ટહુકો તમારો.
સેતુ ~ લતા હિરાણી - અમદાવાદથી લતા હિરાણીનો સ્વરચિત
વાર્તાલેખન અને કાવ્યોનો બ્લોગ.
સ્પંદનના ઝરણાં - જાગૃતિ વાલાણીનો કાવ્ય-વિષયક બ્લોગ.
રણકાર - નીરજ શાહનો કાવ્ય-વિષયક બ્લોગ.
ધર્મેશનું મન - બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
પુસ્તકાલય - બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું
2 comments:
www.lokshahee.blogspot.com
Add www.;pkshahee.blogspot.com
Post a Comment